SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદીના પ્રખર તિર્ધર [લેખક –શ્રીયુત મેહનલાલ દિપચંદ.ચેકસી]. • ૧. સંસારી જીવનની ઝાંખી – : * * ગુજરાત પ્રાંતના કલોલ તાલુકા નજીકના “કનો' નામના ગામમાં આપણુ આ મહાન તિર્ધર જન્મ્યા ત્યારે કેવા ગ્રહ હતા અને કહ્યું ચાહ્યુિં કે શું નક્ષત્ર હતું એ જાણવાનું સાધન હજી ઉપલબ્ધ થયું નથી; છતાં ભાવિ કારકિદના માપે માપતાં એટલું તે વિના શંકાએ કહી શકાય કે આ કુળદીપકના જન્મકાળે શુભ મુહૂર્ત અને શુભ ચાગ વર્તતા હતા. પિતાશ્રી નારાયણ અને માતુશ્રી ભાગદે' એ પુત્રનું ‘જસવંત' નામ રાખી આનંદિત બન્યા હતા. થોડાં જ વર્ષોમાં બંધબેલડીરૂપે જસવંતને પદ્ધસિંહ મળે. વ્યવહારી જીવન જીવતાં આ નાનકા કુટુંબમાં ઉછરનાર બાહુઓને દેવદર્શન અને ગુરુવંદનના સંસ્કાર ગળથુથીમાંથી મળ્યા હતા. એમાં પણ માતા-પિતાના સંસ્કાર ઉપરાંત પૂર્વભવના પુરુષથી જસવંતની સ્મરણશક્તિ બાલ્યકાળથી જ વધતી ચાલી હતી. “સૃજસવેલી ભાસ”માં જેની નોંધ નથી છતાં જે લોકવાયકા પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી અને સાક્ષરવર્ય શ્રીયુત મોહનલાલ દલચંદ દેસાઈ પિતાના નિબંધોમાં આલેખે છે-“વરસાદના કારણે માતા ઉપાશ્રયે ન જઈ શકયાં. અને “ભક્તામર સ્તોત્ર ન સાંભળી ક્યાં, પણ બાળક એવા જસવતે એ સંભળાવ્યું. એમાં તથ્ય છે કિંવા ન પણ છે, છતાં વર્ષોના વહેવા સાથે યશવિજય સૃનિ બન્યા પછી જે સાધના જસવંતના આત્માએ કરી છે અને એમાં પ્રજ્ઞાના જે.ચમકારા દૃષ્ટિગોચર થાય છે, એ જોતાં કહેવું જ પડે કે “ પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય’ એ ગુજરાતી કહેવત અક્ષરશઃ સમય લાગે છે. જસવંત જેવા સંસ્કારી બાળક માટે ભક્તામરનું રટણ અસંભવિત ન ગણાય. વિહાર કરતાં શ્રી નવિજયજી મહારાજ કુર (પાટણ સમીપના) ગામથી કોરુંપધાર્યા. તેઓની વૈરાગ્યભીની વાનું શ્રવણ કરવાને ચાગ ઉપર બંધવડીને સાંપ. ઉભયના હૃદયમાં સંસાર છોડી દઈ સંયમના મગે સંચરવાનાં ઝરણું ફૂટવા માંડ્યાં. એની જડ દ૯૫ણે ઊંડી ઊતરવા માંડી. સંતાકુકડીને આશ્રય લીધા વિના ખુલા અંતરે મનની વાત વહી સમક્ષ વડીલ બ્રાતા જન્મવત મૂકી. પધસિંહે એમાં સાથ પૂ. ગુરુઉપદેશથી ધમડક્યની પ્રાપ્તિ જેમને થયેલી છે એવા માતપિતાએ કહ્યું કે, “તમારું કલ્યાણ થાઓ, ગુરુ મહારાજ સાથે વિહારમાં તે સમય ફ, તલવારની ધાર સમા ચારિત્રપાલનને અભ્યાસ પાન અને અંતરને અવાજ પારખે. સાચા સાધુ બને.'
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy