________________
પૂજ્ય શ્રી. ચશોવિજયજી ઉપાધ્યાય
[ છૂટું છવાયું લેખક શ્રીચન ત્રિભુવનદાસ લહેરચંદ શાહ) - શ્રી યશોવિજયજીનાં જ્ઞાન અને કૃતિઓ વિશે જેટલું જાણવામાં આવ્યું છે તેનાથી ઘણા અશે ન્યૂન તેમના જીવનઘટક વિશે જણાવ્યું , જે જણાયું છે તે પણ અનિશ્ચિત હેવાથી નહિવત્ કહીએ તે પણ ચાલે. જેમ કે–
તેમની જન્મભૂમિ ઉત્તર ગુજરાતના કાલેલ પાસેના કહેઠ ગામે જણાવે છે તે કેઈ આબુની તળેટીમાં કહે છે. તે વળી કેઈકાઠિયાવાડમાં (જૈનધર્મ પ્રકાશ સં. ૧૯૯૩ ૨ અંક) કહેનારા પણ છે. જન્મસાલતું પણ તેમ જ છે. કેઈ તેમનું આયુષ્ય ૬૫-૬૭ વીશું કહે છે તે કૈઈ ૯૦–૮૫ પણ કહે છે. પરંતુ આ બધા તેમને દેહાંત સં. ૧૯૪૩ -જપના મહા સુદ ૫ = વસંતપંચમીના કહે છેજ (સં. ૧૭૪૩ વાળા કહે છે કે આને લગતી જે તખતી અમદાવાદમાં કરાઈ હતી તેની ચાલ સં. ૧૭ષ છે ને પછી કઈ ચુકામે તે લગાવાઈ છે. બાકી હત્યમાં તે . ૧૭૪૩ માં થયે છે. સં. ૧૭૪૫ તે તે માત્ર ભ્રમણા છે.) જે મૃત્યુતિચિ સાથે વાર કે નક્ષત્ર લખાણું હાત તે પાકે નિર્ણય જરૂર થઈ શકત. ૫-૭ વર્ષઢું આયુષ્ય કહેનારાઓને મત એમ છે કે, સં. ૧૯૮૯ માં ૧૮ વર્ષની ઉંમરે ઢીક્ષા અપાઈ હતી. જ્યારે ૫ વર્ષવાળા (જ્ઞાનવિજયજી કૃત કનારા પૃ. ૧૦૮ થી ૧૧૬) કહે છે કે, તેમાં સં. ૧૯૫૫ માં ગ્રંથ લખે છે. (તે તે લગભગ ૧૦૦ ઉપરનું આચુખ્ય ગણવું રહે) જેમ જન્મસ્થાન અને સાલ અનિશ્ચિત છે તેમ જ્ઞાતિ વિ પણ ગેરસમજ છે. કેઈ તેમને બ્રાહ્મણકુળમાં જન્મ થવું માને છે (જેમ ગામસ્વામી છે. બ્રાહા એળીએ જન્મી, જૈનધર્મમાં દીક્ષા લીધી છે તેમ) તે ઈચમના પિતા નારાયણ અને માતા સૈજાચવીના પેટે જન્મ માને છે. તેમનું નામ જશવંત અને ભાઈનું નામ પદ્મસિહ જસુવે છે. આ પાછળની હકીકત વિશ્વસનીય એ ઉપરથી જણાય છે કે પોતે મૃત વર્ષના હતા ત્યારે “ભક્તામર સ્તોત્ર' એક વખત સાંભળવાથી કંઠસ્થ કરી શકયા હતા. તેમજ તેમની માતાની સાથે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ વખતે જતા હતા અને ત્યાં જે સુરો ભણાવાતાં તે સાંભળી ચાદ કરી લીધાં હતાં. જેથી એ ખૂબ વરસાદને લીધે માતાને ઉપાય જવાનું ન બનતાં, ઉદાસી થઈ ગયાં હતાં ત્યારે આ સુત્ર જશવંતલાલે ઘેર પ્રતિક્રમણ કરાવ્યું હતું અને માતાજીને પ્રશ્ન પૂછે ત્યારે આ બધી હતના સ્વમુખે ઘટકટ કર્યો હતે.