________________
૧૭
ભર્યો છે કે જે ગ્રંથ વાંચતાં લાવ્યા છે આત્માનમાં લીન બની જાય છે. વિસ્તાર અષ્ટપદીને અતિસંક્ષિપ્ત ભાવાર્થ આપે છે.
શ્રી. આનન્દઘનજીએ ઉપાધ્યાયજી મહારાજની સ્તુતિ કરી છે તે અષ્ટપદી તે અનુપલબ્ધ છે, પણ તે કર્યાય અસ્તિત્વમાં તે હશે જ વિદ્વાન, તત્વચિન્તકેને તેની શોધ પ્રતિ લક્ષ આપવા વિનંતી કરું છું.
આધ્યાત્મિક જ્ઞાનરસ એ જ સાચે અમૃતરસ છે. તેનું પાન કરવું તે વિબુધના જ ભાગ્યમાં લખાયું છે. જ્ઞાનીએ જ અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસ પાન કરે છે. જ્ઞાની પુરુષના હૃદયમાં સર્વ સમાઈ જાય છે તેમનું જ્ઞાન કઈ રીતે માપી શકાતું નથી. • ઉપાધ્યાયજી યશોવિજ્યજીના ગુણને વિસ્તાર પમાય તેમ નથી. તેમના ઉપકાર અનહદ છે. વેદની ગંભીર રચના જેમ ઉપનિષદો છે તેમ જ સ્વાદુવાદના નયનિગમ આગમથી ગંભીર તેમની કૃતિઓ છે કે જેનું રહસ્ય ધીરજને પણ પામી ન શકે. એમની રચનાઓ ચંદ્રિકા જેવી શીતલ પરમાનંદદાયક, શુચિ, વિમલસ્વરૂપા અને સત્યપણું છે. હરિભદ્રસૂરિને લgબાંધવ એટલે કલિયુગમાં એ એક બીજા હરિભક્ત થયા છે.
ઉપાધ્યાયજી મહારાજ વિચરતા વિચરતા ડાઈ પધારેલા ત્યાં ૧૭૪૩માં અનશનપૂર્વક સમાધિસહિત દેહવિલય પામ્યા. ત્યાં સમાધિસ્તૂપ કરવામાં આવ્યા છે જે ચમત્કારી ગણાય છે. આમ સંગીશિરોમણિ જ્ઞાનરત્નસમુદ્ર અને કુમતિતિમિર ઉરછેદવા માટે બાલારુણ દિનકર ગુરુ અદશ્ય થ..
મિલનત–પર ઘણું લખી શકાય તેમ છે, પણ વિસ્તારભય પણ ઊલે જ છે. જિજ્ઞાસુઓએ તે તે વિષયના ગ્રંથ અવલોકવાનું સૂચન અહીં બસ ગણાશે.
સુયશ-આનન્દના મિલને, મહાજાતિ જગાવી છે; વિબુધ જન અતર પ્રકા, અભિલાષા હમારી છે. ”
निममस्यैव वैराग्य, स्थिरत्वमवगाहने । परित्यजेत् तां प्रायो, ममतामत्यनर्थदाम् ॥२॥
(ચિત્તની) સ્થિરતા લાવવામાં નિર્મલ માનવીના વૈરાગ્યની જેમ જ વિદ્વાન પુરુષે અત્યંત અનર્થ કરનારી એવી મમતાને ત્યાગ કરવો જોઈએ.
अध्यात्मसार सटीक તૃતીય કન્ય ]
[શ્રીમદ્ યવિજયજી