________________
પણ જેનામાં સારું આદર્શ યુનિપણું પણ નથી, ને જે નિરંભ સંવિજ્ઞપાક્ષિક પણ નથી, ને પોતે સાધુ છે, સુનિ છે, આચાર્યું છે, એમ મોટાઈમાં રાચે છે અને બાહ્ય ક્રિયાને ળડમાક ને આડંબર કરે છે, તેની ભવ-અરાદમાલા ઘટે નહિ. એવા કહેવાતા દ્રવ્ય સાધુઓ કે દિવ્ય આચાર્યો પિતાને શિષ્યસમુદાય સંચે છે, પણ મનને ખંચતા નથી! અને ગ્રંથ ભણી લોકને વચે છે- છેતરે છે. તેઓ કેશ લુચે છે, પણ માથાકપટ છોડતા નથી. આવા જે હોય તેના પાંચ વ્રતમાંથી એકે વતનું ઠેકાણું રહેતું નથી!
“સાચે માયઈમાં જે મુનિ, ચલવે ટાકડમાલા;
શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા ધન્ય નિજ ગણ , મને નવિ ખચે, ગ્રંથ ભણી જન વચઃ
૯ કેશ ન સુંચ માથા, તે ન રહે વ્રત પ..ધન્ય ” જે વેગ-ગ્રંથના ભાવ જાણતા નથી અને જાણે તે પ્રકાશતા નથી, અને ગટ મોટાઈ મનમાં રાખે છે, તેનાથી ગુણ દર માસે છે! જે પરસ્પરિકૃતિને પિતાની માને છે ને આર્તધ્યાનમાં વતે છે, અને જે બંધ-એક્ષનાં કારણ જાણુતા નથી, તે “પાપ શમણ” તે પહેલે ગુણઠાણે છે. તે અજ્ઞાની દંભી સાધુઓ પિતાને ભલે છ ગુણઠાણે માનતા હેય, પણ તે તે પહેલા ગુથાણેજ વતે છે.
ચાગ ગ્રંથના ભાવ ન જાણે જાણતા ન પ્રકાશે;
ક્ટ માટાઈ મન રાખે, તસ ગુણ રે નાચે...ધન્ય પર પરિણતિ પિતાની માને, વરતે આરત ધ્યાને;
બંધ પ્રાક્ષ ધારણ ન પિછાન તે પહિલે ગુણઠાણે ધન્ય ઇત્યાદિ પ્રકારે મુસાધુઓની-કશુઓની સખત ઝાટકણી કાઢી નિર્મલ યુનિપણાના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી છે.
આમ અનેક પ્રકારે આ મહાપ્રભાવક ધર્મધુરંધર મહાત્મા ચવિજયજીએ શુદ્ધ માગ પ્રભાવના કરી, ભારતનું ભૂપણ વધાર્યું, જગતને ઉત્તમ તત્વજ્ઞાનની ભેટ ધરી, અને સમાજની વિવિધ પ્રકારે સેવા કરી અનન્ય જનકલ્યાણ કર્યું. આવા પરમ ઉપકારી પુરુષનું જગતુ કેટલું બધું ત્રાણી છે!