________________
અનુકુળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કોટી માટે કૃતચિંતામણિ મળે, અનુભવને મુખ જેવા દર્પણ મળ્યું. તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદો દુબલ થયા, વાડાનાં બંધન ટાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્ય, અંધશ્રદ્ધાની આંધી દર થઈ, દંભના પડદા ચિરાયા, કુગુરુઓના ડેરા તંબૂ ઊપડ્યા, વેવિડંબને વિડંબના થઈ, શુષ્ક જ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજની જડતાની જ ઉખડી અને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મ સવરૂપે પ્રસિદ્ધ થયે. આવા ગુણસમુદ્રનું ગુણગાન કેમ થાય? ગુણદેવી મત્સરવત દુર્જનની પરવાહ કર્યા વિના શ્રી કાંતિવિજયજી પણ કહે છે કે
“શ્રી થશેવિજય વાચક તણા, હેતે ન લહે ગુણ વિસ્તારે રે ગંગાજલ કણિકા થી એહના, અધિક અછે ઉપગારે છે. વચન રચન સ્વાદુવાદનાં, નાથ નિગમ આગમ ગંભીરે રે, ઉપનિષદરા જિમ વેદન, જેમ કવિ ન લહે કે ધીરે રે. શીતલ પરમાનદિની, શુચિ વિમલ સ્વરૂપ સાચી રે;
જેહની રચના-ચંદ્રિકા, રસિયા જણ સેવે રાચી રે." ઇત્યાદિ પ્રકારે કવિઓએ જેમના ગુણાનુવાદ મુક્તક કે ગાયા છે, એવા આ સુતી યશવિજયજી પિતાની અમર સુતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. “સુકતિ એવા તે રસસિદ્ધ કવીશ્વર જયવંત છે, કે જેની યશકાયમાં જરા-મરણજન્ય ભય નથી – આ શ્રી ભતૃહરિની ઉક્તિ શ્રી ચાવિજ્યજીના સંબંધમાં અક્ષરશઃ ચરિતાર્થ થતી દેખાય છે, કારણ કે પોતાની એક એકથી સરસ ઉત્તમ કાવ્યમય સુકૃતિથી જયવંત એવા આ કવીશ્વર પિતાની યશકાયથી સદા જીવંત છે, યશશ્રીના વિજયી થઈ ખરેખરા “ થશેવિજય થયા છે. શબ્દનયે યથાર્થ “વિજય” એવંત ન “વિજય” બન્યા છે!
આ મહાપ્રતિભાસંપન સંસ્કારસ્વામી સેંકડે વર્ષોમાં કઈ વિરલા જ પાકે છે. પ્રખર દર્શનઅભ્યાસી પં. સુખલાલજી કહે છે તેમ “રેન સંપ્રદાયમાં ઉપાધ્યાય રથાન વૈદિક સંપ્રદાયમાં શંકરાચાર્ય જેવું છે. પણ આવા સમર્થ તત્વદા કઈ એકલા જૈન સંપ્રદાયના જ નહિ, પણ સૂમસ્ત ભારતના ભૂષણરૂપ છે. આ ભારતભૂમિ ધન્ય છે કે જેમાં આવા તરલા પુરુષને પાકે છે. અને આવા સંપ્રદાયથી પર, વિશ્વગ્રાહી વિશાલ દરિવાળા મહાત્મા કાંઈ એકલા નોન જ નથી, એકલા ભારતના જ નથી, પ સમસ્ત વિશ્વના છે.
એમનું ખરું જીવન તે આધ્યાત્મિક-આત્મપરિતિમા આદર્શ “મુનિજીવન' છે. પિતાને જીવન સમય તેમણે અપ્રમાદપણે યાન મુનિ ધર્મના પાલનમાં, ગાયનની પ્રભાવનામાં, સદ્ધિારમાં, અને પ્રમાણુભૂત એવા વિપુલ સાહિત્યસર્જનમાં સનાત કી છે. ગુજરાતી, સંસ્કૃત, પ્રાત અને મારવાડી-એ ચારે ભાષામાં તેમજ આબાલવૃદ્ધ અને ઉપગી એવું વિવિપવિથથી ટકી સાહિત્ય સર્ષ છે. તેમના મુખ્ય વિપો ન્યાય,