________________
આવેલ હેઈ, મેરાથી સાત કેસ દૂર ઉત્તરમાં તેનું સ્થાન જણાવ્યું છે. તેમાં જણાવેલ બહેરાપણ તે જ આ બહુમરણ દેવીનું સ્થાન છે. કનેડિયા જાની કુટુંબની બહુસ્મરણા દેવી કુલાંબા ગણાતી હેઈ તેને જ આ પ્રાચીન પ્રાસાદ શિલ્પસ્થાપત્યને એક અપ્રતિમ દેવીપ્રાસાદ છે.
આ મંદિર પથરબંધ બાંધેલ હેઈ શિલ્પસ્થાપત્યના નિયમે તેનું કલાવિધાન, રોગ્ય માન અને પદ્ધતિપુરાસર બનાવેલું છે. મંદિરની શરૂઆતમાં ફરતી જગતી (ઓટલે). બનાવેલ હોઈ, તેના ઉપર બે, ત્રણ પગથિયાં ચડી મંડપમાં દાખલ થઈ શકાય છે. શિલ્પના નિયમે તેની પીઠમાં ભીટ, જાડંબ, કણિકા, છાજિકા, ગ્રાસપટ્ટી, ગજથર, નરથર વગેરે ચોગ્ય માન પ્રમાણે બનાવતાં મંડપને ફરતી વૈદિકા, આસનપદ અને કસાયને બનાવેલાં છે. વેદિકા અને કસાયનેમાં કેટલેક ઠેકાણે રૂપ તયાં છે, જ્યારે મેટે ભાગે તેમાં ઊભા પટ્ટા કેતરવામાં આવેલ છે.
આ મંદિરના મંડપમાં કુલ ૧૮ સ્તંભે મૂકયા હેઈ, ત્રણ બાજુએ ભદ્રો બનાવ્યા છે. આવા ત્રણ ભદ્ર અને બાર પદવાળા મંડપને “પ્રાસાદ શિલ્પ'માં “મૃગનંદન” નામ આપવામાં આવ્યું છે. બધાયે તે ભદ્રકની સંજ્ઞાવાળા હેઈ, ઉપરથી અષ્ટાંગ, અને નીચેથી ચરસ આકારના બનાવેલ છે. આ બધામાં પલવનાં શિલ્પ ઉત્તમ રીતે કાતય હેઇ, તેની નીચે જુદાં જુદાં પક્ષીઓનાં રેખાંકને કેરેલાં છે. આ દરેક સ્તંભમાં બ્રેકેટ મૂકવા નાનાં નાનાં સાલ કેચેલા હોવાથી, તે દરેક ઉપર ફસડાઓ મૂકવામાં આવ્યા હશે એમ જરૂર લાગે છે, પરંતુ આ મંદિર જીર્ણ થવાથી તે પડી ગયાં હશે એમ જણાય છે. ડો. બજે સે કરેલી ઉત્તર ગુજરાતના પ્રાચીન મંદિરની (સ) તપાસમાં દરેક સ્તંભ ઉપર મદનિકાઓ મૂકેલી દેવાની નેધ તેના રિપટમાં છે. આથી દરેક તંભો ઉપર બ્રેકેટ મૂકેલા હતા, જેમાં જુદા જુદા વાદ્યો વગાડતી મદનિકાઓનાં શિલ્પ કેતરેલાં હતાં, એ હકીકત સ્પષ્ટ રીતે જાણી શકાય છે.
મંડપ અને મંદિર વચ્ચે નાનું બલાનક બલાણું) બનાવેલું છે, જે બનેને સંલગ્ન કરે છે. ગર્ભદ્વાર ત્રિશાખાયુક્ત બનાવેલ હેઈ તેમાં વચ્ચે રૂપસંભ અને બંને બાજુ પત્રશાખા તથા પલ્લવશાખા બનાવેલી છે. રૂપસ્તભમાં બને બાજુએ દેવીઓનાં રૂપે કતરેલાં છે. મંદિરની જવામાં મોટેરા તથા સુષુકનાં પ્રાચીન મંદિરથી માફક રૂપકામ ખીચોખીચ રીતે કરવું છે. તેમાં દરેક દિશાને દિકપાલો ઉપરાંત બ્રાદિ દવેનાં અને દેવીઓનાં સવરૂપે મૂકેલાં છે.
પ્રાચીન શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ આ મંદિર ગુજરાતનાં કલાચ્છાપામાં સારું એવું સ્થાન ધરાવે છે. ગુજરાતના બીજા પ્રાસાની પેઠે કનેડાનું આ મંદિર ૫ મુસ
૫. “રદ પુરાણ –ધર્મારણ્ય ખંડ' છે. પર ૧. “આરિલેજિકલ સર્વે ઓ નોન ગુજરાત' , ૨૨૬