________________
પાસ, વિશ્વરૂપ વગેરે વિશેનાં નામ તેમાં લખેલાં છે. આથી ત્યાં વાણિયાઓની સારી વરતી હતી એમ તે જરૂર લાગે છે.
આજ કહાની ભૂમિમાં પરમ પૂજ્ય ચવિજયજી મહારાજ નારાયણ નામના શ્રેષ્ઠીને ત્યાં સૌભાગ્યદેવી માતાથી પ્રાદુર્ભાવ પામ્યા હતા. પૂર્વના ચરકાળ અને નય- . વિજ્યજી જેવા ગુરુના સદુપદેશથી વિરાગ્ય પ્રાપ્ત થતાં, પિતાનાં બને બાળકે–જશવંત, અને સિંહને નારાયણ શ્રેષ્ઠીએ ગુરૂને ઍપ્યાં. આ બંને બાળકને પાટણ લાવી, સંસ્કારી બનાવતાં દીક્ષા આપવામાં આવી, અને બંનેનાં અનુક્રમે યવિજય તથા પવિથ નામ રાખ્યાં, ચવિજયજીએ કાશી જઇ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર અને દર્શન
કે અભ્યાસ સાધી ન્યાવિશારદ તેમજ ન્યાયાચાર્યની માટી ઉપાધિઓ (બિરૂદ) પ્રાપ્ત કરી. તેમને પિતાની વિદ્યાને પ્રચાર કરવા સેંકડે થે અનેક વિષ ઉપર લખ્યા છે, જે તેમની અગાધ વિદ્વત્તા અને પ્રકાંડ પાંડિત્યને ખ્યાલ આપતાં, તેમની ઉદ્યમ શકિતને સંપૂર્ણ પરિચય કરાવે છે. આચાર્ય હેમચંદ્ર અને હરિભક્ષરિની હલના આ મહાન આચાર્યે જૈન, જનેતાના દર્શનશાસ્ત્ર ઉપર અનેક ગ્રંથ લખી મહાન ઉપકાર કર્યો છે. એટલું જ નહિ, પણ તેમની જન્મભૂમિ કેનાડા જે એક નાનકડું ગામડું ઉત્તર ગુજરાતના ખૂણામાં આવેલું છે તેને ખ્યાતકીર્તિ બનાવ્યું છે.
કનેહા અને તેની આજુબાજુને પ્રદેશ આજે તે શ્રેષ્ઠ દેખાય છે, પરંતુ ત્યાંના પ્રાચીન અવશે જેતા, પૂર્વકાળમાં તે ખૂબ સરકારી હશે એમ તે જરૂર લાગે છે. આ ગામમાં શિલ્પ સ્થાપત્યના નિયમ પ્રમાણે તૈયાર થયેલ અગિયારમા–બારમા સિનું એક પ્રાચીન મંદિર આજે પણ તળાવના કિનારા ઉપર વિદ્યમાન છે. તેના સ્ત, તેર, જંઘાઓ, ધૂમ, અને કક્ષાયને વગેરેમાં કલાકારોએ અપૂર્વ સ્લાઇવ રજૂ કર્યું છે, કલારસિક વિદ્યારે સુધ બનાવે તેવું તેનું સ્થાપત્ય તેમજ રચનાવિધાન બનાવેલું છે. ઉત્તર ગુજરાતમાં આવાં કેટલાયે પ્રાચીન મંદિર છે પણું આ મંદિરનું સ્થાપત્ય અનેણું અને કલાવિધાનની દૃષ્ટિએ અનન્ય છે. આ મંદિર કયારે બંધાવ્યું અને કેણે બંધાવ્યું તેની માહિતી આપનાર એક પણ શિલાલેખ કે પ્રશસ્તિ મળી નથી. પરંતુ તેનું ભારક, સ્થાપત્ય, અને કલાવિધાન જોતાં તે બારમતેરમા સૈકાથી અર્વાચીન તે નથી જઅર્થાત તે બારમા તેરમા સૈકામાં બંધાયું હશે એમ ચેકસ લાગે છે. આ પ્રાચીન કલાપ્રાસાદના ગર્ભગૃહની હારશાખાઓ, અને મડેવરમાં તરેલાં શિલ્પ ઉપરથી તે દેવીને પ્રાસાદ હેવાનું જણાય છે. આ પ્રાસાદના ગર્ભદ્વારની શાખાઓમાં અને બાજુએ દેવીઓનાં રૂપે કેરેલાં છે. શિલ૫માં એ નિયમ છે કે જે દેવના ગદ્વાર બનાવે છે તેનાં રૂપ તેની શાખામાં કેતરવાં. આથી આ દેવીને પ્રાસાદ છે તેમાં શંકા નથી. “દના “ધમૌરય પુરાણુ” માં બહુમરણ દેવીને ઉલ્લેખ મેટેરાની આસપાસનાં દેવીપંડિામાં
. શિલ્પરનાર' અને ૨, ૧૮a