________________
શ્રી. ચાવિજયજી મહારાજની જન્મભૂમિ કનાડા
[ લેખક : શ્રીયુત કનૈયાલાલ ભાઈશંકર દવે ]
ઉત્તર ગુજરાતના સારાયે પ્રદેશ ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીધે વિશિષ્ટતા ધરાવત હાઇ, તેનાં શહેરા, ગામડાં, તીથી અને મંદિરોના ઇતિહાસથી ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અપૂર્વ ફાળા નોંધાવ્યેા હોવાનું માલુમ પડયું છે. વીર વનરાજે પાટણની સ્થાપના કર્યાં પછી રાજધાની નિકટના આ સમગ્ર પ્રદેશમાં, રાજકીય અને સાંસ્કારિક દૃષ્ટિએ ચેતનાનાં પૂર આવતાં, ત્યાંના સમાજ મહાનગરની છત્રછાયામાં નિવાસ કર્યાં અદલના ગર્વ અનુભવવા લાગ્યા. મૂળરાજથી આરભી સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકાળ દરમ્યાન, આ પ્રદેશના પ્રજાવગ ગુજરાતની ત્રીજી પ્રજાએમાં પટણી કે પાટણવાડિયા તરીકે ભાગ્યશાળી મનાવવા લાગ્યુંા. ટૂંકમાં અણહિલપુરની સ્થાપના થવાથી, ઉત્તર ગુજરાતની સમગ્ર પ્રજાએ સાંસ્કૃતિક ષ્ટિએ ખૂબ વિકાસ સાધ્યું હાવાના કેટલા પુરાવાએ આજે આપણને મળી આવે છે. તેના કારણે જ આ વિભાગમાં ચારે બાજુ ઈતિહુાસ, કલા, અને પ્રાચીન સંસ્કૃતિનાં કેટલાંયે અવશેષ વેરિવખેર થયેલાં જ્યાં ત્યાં પડેલાં જેવામાં આવે છે. આવા પ્રાચીન ઐતિહાસિક સ્મારકેટમાં “ કના ” ગામ જે પ્રદર્શનવેત્તા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહાપાધ્યાય પૂ. યÀાવિજયજી મહારાજનું જન્મસ્થાન છે, તેની ઐતિહાસિક તેમજ સામાજિક દૃષ્ટિએ સામાન્ય પિછાન અત્રે રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે.
કર્નાટા ગામ ક્યારે વસ્યું અને કાણે વસાવ્યુ, તેની ઐતિહાકિ તવારીખ કાઈ સ્થળેથી મળી નથી પરંતુ તે દશમાઅગિયારમા સૈકાથી પણ પ્રાચીન હાવાના પુરાવા ઉપલબ્ધ થાય છે. ચૌલુકયોના રાજ્યકાળમાં માંતા, જિલ્લા અને તાલુકાઓને મંડલ, વિષય અને પક તરીકે ઓળખવામાં આવતાં. અર્થાત તે કાળે તેનાં આવાં નામે રામવામાં આવેલાં હતાં એમ પ્રાચીન તામ્રપત્ર અને શિલાલેખેના આધારે જાણી શકાય છે. પરમ પૂ. ગ્રેવિજયજી મહારાજનું જન્મસ્થાન કનેડા ગામ ગભતા પથકમાં આવેલું હતું, એમ ચૌલુકય સુંદેવના વિ. મ. ૧૧૪૦ ના એક તામ્રપત્ર ઉપરથી માલમ પડે છે. ગભૂતા એ હાલના ગામ ગામનું સંસ્કૃત રૂપ છે. તે ઘણું જ પ્રાચીન હાઇ પૂર્વ 1. ગુજરાતના ઐતિસિક શિઘ્રાલેખે - શા. ૨, પા. ૧૧૩, ૧૪૯, ૧૫૩, ૧૬૧ વગેરે
66
૨. “ à પ્રકાશ ” પુ. ૮૮, ફેબ્રુઆરી ૧૯૫૧ સોલકી યુગનાં બે અપ્રકટ તામ્રપત્રો ’.