________________
03
'
આ તા એમની ગુરુપર'પરાની હકીકત ગણાય. એમના શિષ્ય પ્રશિષ્ય વગેરેનાં નામ માટે તે ‘પ્રતિમાશતક'ની ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં આઠ દૃષ્ટિની સજ્ઝાય ' અને એના ટથ્થાને લિપિમદ્ધ કરનાર દેવવિજયે પુષ્ટિકામાં કરેલા ઉલ્લેખની જે નોંધ લેવાઈ છે તેના ઉપયાગ કરવા ઘટે. એ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે કે યશેાવિજયગણિના એક શિષ્યનું નામ ગુણવિજયગણિ છે. એમના શિષ્ય કેસરવિજયગણિ છે. એમના શિષ્ય વિનીતવિજયગણિ છે અને એમના શિષ્ય દેવવિજયગણિ છે. આ દેવવિજયગણિએ વિ. સં. ૧૭૯૬ માં ઉપર્યુક્ત સાય લખી છે.
r
· જૈન ગુર્જર કવિઓ' (ભા. ૨. પૃ. ૨૨૪–૨૨૭) માં તત્ત્વવિજયના ઉલ્લેખ છે. અહીં એમણે વિ. સ. ૧૭૨૪ માં રચેલ “ અમરદત્ત મિત્રાનં‰ના રાસ” અને “ ચાવીશી (ચતુવિ શતિ જિનભાસ)” એ બે કૃતિની નોંધ લીધી છે. આ તત્ત્વવિજયે અહીં પોતાને નયવિજયના શિષ્ય વાચક્ર જસવિજયના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. આ ઉપરથી ન્યાયાચાયના એક અન્ય શિષ્યનું નામ તત્ત્વવિજય હતું એ જાણી શકાય છે. વળી, અહીં (પૃ. ૨૨૭ માં) તત્ત્વવિજયના ભાઈ તરીકે લક્ષ્મીવિજયગણિના ઉલ્લેખ છે.
"
યાયાચાર્યે સીમ ધરસ્વામીનું સ્તવન' (૧૨૫ ગાથાનું) જે રચ્યું છે તેની એક નકલ એમના સતાનીય પ્રતાપવિજયે કરી છે. આ પ્રતાપવિજયે એના અંતમાં પોતાના પરિચય આપ્યા છે. એ ઉપરથી જોઇ શકાય છે કે એએ સુમતિવિજયના શિષ્ય અને ગુણવિજયગણિના પ્રશિષ્ય થાય છે. આ ગુણવિજય તે ન્યાયાચાર્યના શિષ્ય છે,
આ ઉપરથી ન્યાયાચાયના શિષ્યર-પ્રશિષ્યાદિના નિર્દેશ નીચે મુજબ થઈ શકેયશે।વિજયગણિ (ન્યાયાચાય )
ગુણવિષ્ટયગણિ તત્ત્વવિજય
લક્ષ્મીવિજયગણિ
સુમતિવિજય I પ્રતાપવિજય
કેસરવિજયગણિ
વિનીતવિજયગણિ
દૈવવિજયગણિ
૧. જી જૈ. ગૂ. ક. (ભા. ૨. પૃ. ૩૯).
૨. શ્રી કાયાગ્યે ઉપાખ્યાયના જે શિષ્યોનાં નામેા જણાવ્યાં છે તે ખાભનમાં વધુ વિજા કરવી જરૂરી છે, જે યથાપ્રસંગે કરારો, સંપા.
Ro