________________
વાચક જશનું વંશવૃક્ષ [લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ).
જૈન શાસનની વિજયપતાકા ફરકાવનારાઓમાંના એક અગ્રગણુય પ્રાતઃસ્મરણીય મુનિવર્ય તરીકે “ન્યાયવિશારદ' “ ન્યાયાચાર્ય ઉપાધ્યાય થશોવિજયગવિનું નામ ખૂબ જાણીતું છે. એમણે પિતાની કેટલીક ગુજરાતી કૃતિઓમાં પિતાને “જશ” એવા નામે ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાય વિનવિજયગણિએ વિ. સં. ૧૭૩૮માં “શ્રીપાલ રાજાને રાસ' રચવા માંડ્યો હતે, એને છેવટને ભાગ આ ન્યાયાચાર્યે એ ગણિ કાળધર્મ પામતાં પૂર્ણ કર્યો છે. એમાં એમણે પિતાને અંગે નીચે મુજબને ઉલેખ ચેથા ખંડની બારમી ઢાળના અંતમાં કર્યો છે –
વાણી વાચક જાતણી, કેઈ નયે ન અપૂરી રે." આ વાચક જશ” તે “ન્યાયાચાર્ય' જ છે. એ વાત આ રાસની અંતિમ હાલમાં એમણે પિતાને જે પરિચય આપ્યો છે તે ઉપરથી ફલિત થાય છે. અહીં એમ કહ્યું છે કે –
શ્રી નવિજયવિબુધપસેવક, સુજસવિજય ઉવજ્ઞાથા છે.” આમ એઓ પિતાને “જસવિજય” પણ કહે છે. “જસવિજય” નામની એક બીજી પણ વ્યક્તિ થઈ છે અને એમણે ધર્મઘોષસૂરિએ ૩૨ ગાથામાં રચેલી લેગાનલિયાને બાલાવબોધ વિ.સં. ૧૬૬૫ માં રચે છે. આ બાલાવબોધન કર્તાને જ ન્યાયાચાય' તરીકે
પ્રતિમાશતક'ની પ્રસ્તાવનામાં જૈનાચાર્ય શ્રી. વિજયપ્રતાપરિએ વીર સંવત ૨૪૯માં ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ એ ઉલેખ “જન સ્તોત્ર સંદે” (ભા. ૧)ની પ્રરતાવના (પૃ. ૯૦)માં પણ કરાવે છે, પરંતુ એ વાત વિચારણીય જાય છે.
તત્વાર્થસૂત્ર ઉપર ટ રચનારનું નામ પણ યશોવિજય છે, પણ પં. શ્રખલાલ વગેરએ એમને ન્યાયાચાર્યથી ભિન્ન ગયા છે, તેમ છતાં એ ટબ્બાની હાથપોથી તપાસવી જોઈએ જેથી આ પ્રકારના નિર્ણયને અંતિમ ગgવામાં કશી હરકત છે કે કેમ તે વિષે ફરીથી વિચાર કરવાનો રહે નહિ.
૧. એમની કેટલીક પાઈ નિઓની રૂપરેખા “પાછળ (પાન) ભાવાઓ અને સાહિત્યમાં આલેખી છે, જ્યારે સંરક્ષ કૃતિઓ વિશે મેં “જૈન સાહિત્યના સંત નિકાસ' નામના પુનમાં વિચાર કર્યો છે.
૨, હીરાની એક હાથપથી વિ. સં. ૧પર માં લખાયેલી અને છે. આ કિરપ્રશ્નમાં એક પ્રકમારનું નામ 'થવિજયણિ' એમ અપ છે.