________________
વાળા ]
પૂર્વસેવા !
એવા ગુરુમા વસમુદ્રમાં કેવળ પિતેજ તરવાનો પ્રયત્ન કરે છે એમ નથી, પણ બીજાઓને ઉદ્ધાર કરવામાં પણ વનવાન હોય છે. સુજનાનો પ્રયત્ન પાપકાર માટે વાય છે.
૧૦
જે રાગદ્વેષાદિ સર્વ દોષાથી સર્વથા વિમુક્ત છે અને જેનું જ્ઞાન સકલતવપ્રકાશક છે એ પૂર્ણ શુદ્ધ પરમાત્મા દેવ' કહેવાય છે.
રાગ અને દ્વેષથી આપણો ભરેલા છીએ. દેવ પણ એવાજ હેાય તે પછી તેમાં ને આપણામાં શો ફેર રહે? વિશે આ વિષયમાં બરાબર વિવેક કરી શકે છે.
૧૨ વિતરાગ સ્થિતિ પરમ પુરુષાર્થના દેગે સાધ્ય છે. એ જ દેવનું મુખ્ય તત્વ છે. રાગાદિ દેષ ક્ષીણ થતાંની વાર જ તત્કાલ પૂર્ણ પ તિ ઉદિત થાય છે.