________________
મવળમ ]
आत्मजागृतिः ।
૧૦૧
જેની અન્દર શરીરનુ ખળ સમાયલ' છે, જેના પર
બુદ્ધિવિકાસના આધાર છે અને જેમાં સૌન્દ્રય ઉપાવવાની શક્તિ છે તે જ વીતે મહાચ્છન્ન જન હણી નાંખે છે!
૧૦૨
વૈરાગ્યરૂપ અમૃતરસથી ધાવાયલુ` મન પણ વિકારનુ’ સાધન પાસે આવતાં ફરી પાછુ એક્દમ મલિન થઈ જાય છે. ખરેખર નિળ આત્મા પોતે જ પોતાને હણે છે.
५३
૧૩
ત્રણ જગતનું શાસન કરવાના અળ કરતાં પણુ મનને વશ કરવાનું અળ ચઢી જાય છે. વિકારહેતુની ઉપસ્થિતિમાં પણ વિકારવશ થતા નથી, તેઓ જ સાચા વીર છે.
જે
-
૧૦:
મન ધ્યેય પર સ્થિર હાય, વિવેકથી વિકસિત હૈાય, પ્રચર્ડ ધ્યેય સમ્પન હાય, વિષયથી વિરક્ત હોય અને અધ્યાત્મચિન્તાનિત હાય તા કલીમ કામ તેને શુ કરવાના હતા !
P