________________
પ્રાઇમ ]
आत्मजागृतिः।
આ કર્મસમુહંત નાટક છે. શરદુનાં વાદળની જેમ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. સ્પષ્ટ વિરસ આ પ્રપંચમાં બુદ્ધિમાન મોહવશ ન થાય,
રાજા પણ સુધાક્ષામકુક્ષિ બની ભિક્ષા સાર રખડે છે અને મહાન બલવાનું પણ રેગથી જર્જરદેહ બની જાય છે. ઉનત કશાએ પહેલાનું પણ શેર અધઃપતન થાય છે. ખરેખર ભલ–વિભૂતિ વિનશ્વર છે.
જે સ્થાનમાં અપાર દુઃખ અનુભવી મનુષ્ય જન્મ લે છે, તે જ સ્થાનને ફરી અવલેતાં માણસ ખુશ થાય છે. અહા! ગજબ કામવાસના!
૧૦૦
વિષયાનુર્ષગથી કામતા શાન્ત પડે એમ છે કે માનતા હોય તે તે ભૂલભરેલું છે. ઘોની આહુતિથી અગ્નિ જેમ વધે છે, તેમ વિષયોગથી કામતૃણુ વધે છે.