________________
મામ્
आत्मजागृतिः ।
४९
આધ્યાત્મિક જીવનના લાભ માટે દેવા પણ મનુષ્ય. જન્મની પ્રાપ્તિ ઈચ્છે છે. તે જ મનુષ્યજન્મને તુ પ્રમાદરૂપ કાઢવમાં કેમ રગદોળી રહ્યો છે? હૃદયમાં જા વિચાર કર.
હંમેશાં મા જિન્દગીના ભાગા સાધવાની મહેનતમાં તુ લાગ્યા રહે છે. પશુ નક્કી સમજ કે કંઈ પણ સાથે ચાલનાર નથી. તારામાં ને કઇ મુદ્ધિ તત્ત્વ હોય ત વિશુદ્ધ આધ્યાત્મિક ચિન્તનમાં તેના ઉપયોગ કર.
પ
તુ જશ જીણુ થઈ ગઈ છે, મરણુ મરી ગયું છે, રાશે હણાઈ ગયા છે, યૌવન સ્થિર થયું છે અને શુ લક્ષ્મીએ શાશ્વત સમ્બન્ધ રાખવાના નિર્ધાર કર્યો છે કે વિષયભાગમાં નિ મડયો રહે છે ?
ઈન્દ્રિયાની પટ્ટુતા છે, મનની સ્ક્રૂત્તિ છે અને શરીર સ્વસ્થ છે એ હાલતમાં પુરુષાથ સાધવા પ્રયત્ન કરી લે. પછી વૃદ્ધાવસ્થા આવતાં કંઇ કરી શકીશ નહિ.