________________
સરગમ્ ]
आत्मजागृतिः ।
४७
૮૯
પ્રાપ્ત વિપત્તિ અવશ્ય ભાગવવી પડે છે. દુર્ધ્યાનથી તે નિવારી શકાતી નથી. એટલા માટે શાન્તિપૂર્વક સહન કરી લેવી રહી. ક્રુષ્ણનથી ઉલટુ કમ અપાય.
મહાન આદના જેમને અનુભવ થયો છે તે સ્વરૂપલાસની દિશામાં હંમેશાં પેાતાના પ્રયત્ન ચાલુ રાખે છે. આત્મલાભ થતાં કંઇ પણ ખીજું પ્રાપ્ત કરવાનું રહેતુ" નથી. માટે આત્માભિમુખ થવામાં કલ્યાણ છે.
૧
આ માલુસ બાલપણામાં માતાની તરફ મ્હોં કરી એસે છે, યૌવનકાળમાં સ્ત્રી તરફ મ્હોં ફેરવે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સામુ. માતુ કરે છે. પણુ મૂઢમતિ કદી આત્મા તરફ્ સુખ કરતા નથી.
૯૨
આ માણસ પ્રથમ તા ( બચપણમાં ) અથુચિમાં ભૂંડની જેમ આળોટતા હૈાય છે; પછી ( જીવાની આવતાં) કામચેષ્ટામાં ગધેડા જેવા અને છે; અને એ પછી ઘડપણમાં એની મુઢા અળદ જેવી હાલત થાય છે. પુણ્ મનુષ્ય મનુષ્ય મનતા નથી.