________________
જવાબ ]
आत्मजागृतिः ।
કર્મવિપાકના ચાગ અનુસાર સુખ, દુઃખ પ્રાણુની પાછળ લાગેલાં છે. પણ સુખને લાભ થતાં ઉન્મત્ત ન થઈએ અને દુઃખ આવતાં વ્યાકુળ ન થઈએ.
રાત્રિને વિરામ થતાં દિવસ ઉગે છે અને દિવસ અસ્ત થતાં રાત પડે છે. આ પ્રમાણે જગતમાં સુખદુઃખનું ચક્ર ચાલ્યા કરે છે. આમ સમજી સુજ્ઞ જન અધીશ ન થાય,
૮૭ જેમ સૂર્ય ઉદય પામતાં લાલ હોય છે અને અસ્ત થતાં પણ લાલ હોય છે તેમ મહાન આત્માઓ સમ્પત્તિ અને વિપત્તિના સમયમાં સમભાવશીલ હોય છે.
અગ્નિના તાપમાં સુવર્ણ જેમ શુદ્ધ થાય છે, તેમ મહાન આત્મા વિપત્તિના વખતમાં વિશેષ ઉજવળ બને છે. દુખપ્રસંગ સત્વરૂપ સુવણની પરીક્ષા કરવામાં સેટી જેવો છે