________________
प्रकरणम् ]
आत्मजागृतिः।
૭૩ પરપકર એ મહાન ધર્મ છે અને પરાપકાર એ મહાન પાપ છે. ધર્મ છેડી પાપ આચરવું એ અમૃત મૂકી વિષ પીવા જેવું છે.
જેનું પ્રબલ પુય જાગતું છે તેના વૃદ્ધિશાલી ભાગ્યેયને અન્યથા કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. પછી ઈર્ષ્યા શા માટે? વિવેકી હૃદય કેઈ ઉપર ઈષ્ય ન કર,
પ
દુનિયામાં “ચઢતી”, “પડતીએ પુય, પાપનું વિક્રણ છે. પુણ્ય ખલાસ થતાં ઉદયને અન્ત આવે છે. પછી નાશવન્ત સુખ પર મેહશે ?
૭૬ દુનિયામાં વિચિત્ર પ્રકારના એશ્વર્યા જોઇ તું કેમ તાજસુખ થાય છે? કેમ માહ પામે છે? એ કમને વિપાક છે. અને પુણ્યને ભગવટે લુખ્ય પ્રાણીને પતનનું કારણ થાય છે.