________________
आत्मनागृतिः ।
૬૯
બીજા પર શગ ને રાષ કરતા મન્દુમતિ પાતાની જિન્દગીને વૃથા ગુમાવે છે. ચિત્તની સમવૃત્તિ જેણે પ્રાપ્ત કરી છે તેને જ સાચુ સુખ અને વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત છે.
ગમ્ ]
૨૭
co
બીજાની ઉન્નતિમાં તુ ખિન્ન થાય છે અને બીજાની હાનિમાં ખુશ થાય છે એ શા માટે ? યાદ રાખ કે તારા દુષ્ટ વિકલ્પા બીજાને સ્પર્શતા નથી, પણુ ઉલટુ તનેજ કર્માંના પાશામાં જડે છે.
૧
બીજાને માટે જે ખુરૂ' ચિંતવાય છે, તેની પ્રતિધ્વનિ પોતાનીજ ઉપર પડે છે. માસ ખીજા પર આઘાત કરે છે, પણ તેના પ્રત્યાઘાત તેને પાતાનેજ લાગે છે.
C
તારા અધમ પ્રયત્નાથી ખીજાની ઉન્નતિને કો પાંચ તેમાં તને શો લાભ ? ફાગત ખીજા ઉપર અસૂયા પોષતા શા માટે તું તારી પાતાનીજ હાનિ કરી રહ્યો છે