________________
પ્રાથમિ ]
આમના તિઃ |
જે શરીર વડ વિવેકહીને સંસારના બીજને પુષ્ટ કરે છે, તે જ શરીર વડે વિવેકશાલી સંસારના બીજને સુકવી નાખે છે.
બે માણસે સમાન મિષ્ટાન્ન જમી રહ્યાં છે તેમાં એક મેહવશ હેઈ જમતાં જમતાં કર્મ બાંધે છે, જ્યારે બીજે વિવેક દષિના યોગે કર્મને હણે છે.
૭ કદાચ દોડતા માણસથી જીવવિધના ન થઈ અને જોઇને ચાલતા માણસથી જીવવિરાધના થઈ. છતાં હિંસાને દોષ પહેલા ઉપચાગમૂહ માણસને લાગે, પણ બીજા ઉપગસમ્પનને ન લાગે.
૬૮ અશુદ્ધ અન્તઃકરણ ભ્રમણ માટે છે અને વિશુદ્ધ અન્તઃકરણ કલ્યાણ માટે છે. મોટામાં મહેટા પુરુષાર્થ મનના મેલને કાપવામાં છે.