________________
આત્મનાકૃતિઃ ।
૫૭
શરીર ક્ષણવસી છે, લક્ષ્મી વિનશ્ર્વર છે, મૃત્યુ સદા પાસેજ છે. માટે સમજુ માણુસે ધમ સાધનમાં પ્રમાદ ન કરતાં નિરન્તર ઉદ્યત રહેવુ ઘટે
પ્રથમ ]
३१
યુ
શરીરને પોષી અને અલકૃત કરી . હંમેશાં વિલાસ ભાગવે છે; પણ તે માટે તુ અહીં આવ્યા નથી. તારી પુખ્તવ્ય-દિશા સમજ !
પહ
સુન્દર રોચક ભાજન લીધાં હોય અને અદ્ભુત રસનાં પીણાં પીલાં ડાય પણ જ્યારે શરીર તેને અહાર ફૂંકે છે ત્યારે તેમાં કેવી વિરૂપતા હોય છે !
૬૦
હંમેશાં રસાયણ સેવા અને પૌષ્ટિક સાજન કરી, તે પશુ આ દેહ કુમ્ભના જે ભસ્યાવશેષ મનવાના સ્વભાવ છે તે મટવાના નથી.