________________
કલારખા ] માત્મના !
૪૯ આ શરીરથી જે પુણ્ય કર્મ કરીશ, તે પરલોકમાં જઈશ ત્યાં તેને સહાયક થશે. પરંતુ કુટુંબ પરિવારમાંથી કોઈ સહાયક થવાનું નથી.
૫૦ નાનાવિધ દુખેથી આ જીવને ત્રણ લેકમાં કઈ શરણુ નથી. શરણુ લેવા ચાગ્ય ધર્મ છે. તે પણ જે ન આરાધાય તે દુખનો નાશ કેમ સધાય.
૫૧
સંસારરાવાનળની જવાળામાં બળતો આત્મા જે ધર્મના બગીચાને આશ્રય લે તે તેને દુઃખ અનુભવવાનું ન રહે. સૂર્ય જ્યાં તપતો હોય ત્યાં અલ્પકાર કે!
પર
ધમનું આરાધન કરનારને ધમમતાની જેમ પિષણ કરે છે, પિતાની જેમ રક્ષણ કરે છે. બ્રાતાની જેમ
નેહ કરે છે અને મિત્રની જેમ પ્રીતિ પમાડે છે. માટે ધમ તરફ અનાદર કર કેકનથી.