________________
પ્રકરણ ]
आत्मजागृतिः।
ગિરિ–ગુહામાં, સમુદ્રના મધ્ય પ્રદેશમાં, પાતાળમાં યા દેવના આવાસમાં કયાંય પણ પ્રાણ ચાલ્યો જાય, કયાંય પણ સંતાઈ જાય, પણ મૃત્યુથી છાનો રહી શકતા નથી, મૃત્યુથી બચી શકતે નથી. સ્વર્ગ, મર્ચ અને પાતાળ એ ત્રણે લેકને એ શાસનકર્તા છે.
જેમનું ઉદંડ દોડ-અલ જગતના બળને પરત કરવામાં સમર્થ હતું એવા અતિઉગ્ર તે મૂર્તિ પૃવીશાસક રાજા-મહારાજાઓ પણ આખરે ખાલી હાથે જ ચાલતા થયા!
કલ
જેમને ચન્દરમિધવલ યશવાદ આ ભૂપીઠ પર ખૂબ જબરદસ્ત ગવાતું હતું એવા મહાભુજ નરપતિઓ પણ મૃત્યુને પ્રહાર પડતાં એકદમ મોઢું ફાડતા જમીન પર લાંબા થયા.
૪૮ આ મહાલય છે, આ ધનભંડાર છે, આ રમણીઓ છે, આ પરિવાર છે એમ પિતાના વૈભવનું ચિન્તન કરતે માણસ મનમાં ખુશ થાય છે. પણ આંખ મિંચાઈ કે પછી કઈ નથી..