________________
કપ ]
आत्मजागृतिः।
૩૭ વસ્તુતઃ જગતમાં કોઈ કેઇનું નથી. પ્રાણું ગટ માહથી પીડાય છે. અધ્યાત્મદષ્ટિથી ચિન્તન કરાય તે આ સાલું નિરસ્ટાર જણાય.
૩૮ મહેલ, બાગ અને રમણી વગેરે જે બાહ્ય દષ્ટિથી જોતાં મોહ ઉપજાવે છે, તે જ અનતષ્ટિથી જોતાં વૈરાગ્યકારક બને છે.
ભવપ્રપંચમાં દુખ વિના કંઈ સુખને લેશ પણુ દેખાતું નથી. છતાં પ્રાણી વૈષયિક પ્રસંગને સુખસ્વરૂપ સમજે છે.
બહુ તુષિત યુગ ઝાંઝવાને પાણી સમજી તે તરફ દોડ લગાવે છે, તેમ પ્રાણી ભાગાને સુખ સમજી તે તરફ દોડે છે.