________________
પ્રવિરામ ]
आत्मनागृतिः।
રય
સંસારમાં ભમતા દેહધારીએ અનેક જાતના સંસારના ભાગો ઘણી વાર ભગવ્યા છે. છતાં તુસ ન થતાં આ મૂઢબુદ્ધિ હજુ મનુષ્યના ભાગમાં તુમ થવાની ચેષ્ટા કરી રહ્યો છે !
સમુદ્રને પીને ખાલી કરવા છતાં જેની તૃષા શાન્ત ન થઇ, તે તૃણુના અગ્રભાગ પર સ્થિત જલબિન્દુના પાનથી શું તૃપ્તિ મેળવી શકશે?
“સ્વયમ્ભરમણ” સમુદ્રને પાર પામવાની શક્તિ ધરાવનારા મહાન બલવાન એજસ્વીએ પણ અપાર તુણુ સાગરને ઓળંગવાનો પ્રયાસ કરવામાં સમર્થ નથી થતા.
૨૮ અખંડ ભૂમંડલના શાસક બનવું એ દુર્લભ નથી. પણ દુર્લભ છે પરમપ્રભાવશાલી “સૉાષ” રત્ન, કે જેની ઉપલબ્ધિ તૃષ્ણાના નિરાસ પર અવલમ્બિત છે,