________________
વાળા ]
आत्मजागृतिः।
૨૧ પ્રાણુનાં જન્મ–જરા–સરણનાં દુખે જેમ શાસ્ત્રવર્ણિત છે, તેમ અનુભવસિદ્ધ પણ છે. વળી એ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ, શાક–સત્તાપનાં બીજાં દુઓ ભવસમુદ્રમાં કેટલાં ગણવાં !
૨૨ માટે ફરી શરીરયાગ ન થવા દેવા માટે ચણા જન મહિને હણવા પ્રયત્ન કરે છે. કેમકે મોહ જ સંસારમહાલયને સ્તભ છે અને એ જ તમામ દુખવૃક્ષનું બીજ છે.
૨૩ તમામ બુરાઈઓ મેહમાંથી ઉદ્ભવે છે. મહિને નાશ થતાં કેઇ પણ દોષને અવકાશ મળતું નથી. અધ્યાત્મવાણુનું આ રહસ્ય છે. અને વિવેકી હૃદયમાં એ પ્રકાશે છે.
૨૪
શરીરનેજ જેઓ આત્મા સમજે છે તેઓ નથી સમજતા કે “ હું કોણ છું.” આ જગત પિતાને જ ભૂલી ગયું છે. પિતાને પોતાને જ આ કે ભ્રમ!