________________
प्रकरणम् ]
आत्मजागृतिः ।
સમુદ્રમાં દ્વીપ, મરૂભૂમિમાં વૃક્ષ, રાત્રિમાં દીપક અને હિમતુમાં અગ્નિને ચાગ, તેમ કરાલ કલિકાલમાં અધ્યામને ચાગ દુર્લભ છે. મહાન ભાગ્યવાન એ દુર્લભ તરવને પ્રાપ્ત કરે છે.
મહાલયા અધ્યાત્મ-વિભૂતિ એ જરાને માથે જરા છે, મૃત્યુનું મત છે અને સર્વ રોગ પર ક્ષય-યાત છે. એ જન્મ-મરણના ચકરૂપ વૃક્ષના મૂળમાં આગ છે. અને અનન્ત વિદ્યાનું ઉદગમસ્થાન છે.
કામદેવનાં તે પ્રચંડ જાણે પશુ-જેઓ તપને પણ છિદ્રાકુલ કરી મૂકે છે અધ્યાત્મરૂપ અપ્સરથી ઢંકાયેલા ચિત્ત આગળ ખરેખર બુઠાં પડી જાય છે.
મનરૂપ મરપ્રદેશમાં અધ્યાત્મ-જલધર વસતાં ચાગબીજ પુષ્ટ થાય છે, પુષ્યાંકુરે અધિકાધિક ઉલ્લસિત થાય છે અને સર્વત્ર પૂબ શાતિ પ્રસરે છે.