________________
(૨૩) વધતું જાય છે અને સંપૂર્ણ ત્યાગથી સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે.
અધ્યાત્મનો ઉપદેશ કરે એટલે હેલે છે તેટલે આચાર સહેલા નથી. કેટલાક ઉપદેશકુશળ એવા હોય છે કે બીજાને વૈરાગ્યની રસધારમાં વહેવડાવી શકે છે, પણુ પોતાની શુષ્કતા દૂર કરવાનું કામ તેમને બહુ અઘરું થઈ પડે છે. કહેવું સરળ છે, પણ કરવું કઠણ છે. સંન્યાસ એ આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષા છે. પણ તે હેટામાં વ્હોટે પુરુષાર્થસાધ્ય માણ છે. એ મહાન માર્ગ પર આરોહણ કરવું એ મહાન વીર્યવાનનું કામ છે. બધાની રાખી ચાગ્યતા નથી હોતી. અએવ અધિકાર વગર લાંબું પગલું ભરનાર નીચે પડે એ સ્વાભાવિક છે. ઉંચી કક્ષા ગ્રહણ કરવા માટે પોતાની ચોગ્યતાનું અવલોકન કરવું જરૂરનું છે. સુમુક્ષુ અને વૈરાગ્યપ્રિય મનુષ્યને આધ્યાત્મિક કથા તથા ભાવનામાં બહુ મન લાગે છે અને તેમાં તે સારે રસ લે છે. છતાં સંસારને મેહ તેનાથી છૂટી શકતો નથી. આ જાતનાં ઉદાહરણે બહુ દષ્ટિગોચર થાય છે. એનું કારણ મેહદશા છે. મહદશા હકે તે આગળનો માર્ગ સરળ થઈ જાય. પરંતુ મહદશા હઠવી એ કનિમાં કઠિન કામ છે. છતાં જગની વ્યવહારભૂમિ પર વિચરનાર સંસારવાસી વગ પશુ પિતાના ગૃહસ્થાશ્રમના અગત્યના વ્યવહારને બાધ ન આવે તેમ આધ્યાત્મિક ભાવના ખિલવી શકે છે, આધ્યાત્મિક વર્તન પાષી શકે છે, આક્યાત્મિક જીવન જીવી શકે છે, એમાં સુલ શક