________________
(૨૨) નશ્વરતા, ઈન્દ્રિયની માદકના અને ચિત્તની ચાલતા પર તાદશ ચિતાર ખડે કરી વાચકના હૃદય પર નિહિ દશાની ભાવના પેદા કરવી એજ આધ્યાત્મિક વાચનું કાર્ય છે. તટસ્થપણે વિચાર કરીએ તે જગતને ક્ષણભંગુર બતાવવામાં અધ્યાત્મશાસ્ત્ર કંઈ દેરવ્યાજબી કહે છે? આપણે પિતાની સગી આંખે વિષચાની વિષમતા નથી જેતા? પછી ભેગેને ભાંડવામાં અધ્યાત્મશાસ્ત્ર શું ખોટું કરે છે? ક્ષણભંગુર અને સત્તાપપર્યવસાયી
ગામાં લપેટાઈ જઈ પોતાના જીવનની દુર્ગતિ કરવી અને અભિશાન્તિના શાશ્વત લાભને ગુમાવવો એને કઈ પણ ડહાપણું કહેશે ખરે? તેમાં પણ મનુષ્યજીવન જેવી ઉચ્ચ સામગ્રી મળવા છતાં માણસ આત્મવિકાસનું લક્ષ્ય ભૂલી જઈ જડવાદની પૂજામાં ઢળી પડે એ કેટલી દુખની વાત ! જીવનના સતિમ આદર્શ પર પ્રકાશ નાખતું આ એક જ સવાક્ય બસ
“ प्रापणात् सर्वकामानां परित्यागो विशिष्यते"
અથત સર્વ કામની પ્રાપ્તિ કરતાં તેને ત્યાગ ચઢી જાય છે. આનું કારણ શું હશે? ભાગમાં આત્માનું મૂચ્છને છે, જ્યારે એનાથી ઉપર ઉઠવામાં આત્માને વિકાસ છે. ત્યાગ એ આધ્યાત્મિક ચિકિત્સા છે. એનાથી, આત્મામાં અનાદિ કાળથી ઘર કરી બેઠેલા દારુણ મેહરેગની ચિકિત્સા થાય છે. જેમ જેમ એ ચિકિત્સા મજબૂતપણે આગળ વધે છે, તેમ તેમ આત્માનું આરોગ્ય