________________
योगश्रेणी ।
પ્રણમ્ ]
૫
ઇચ્છાયાગ, શાસ્ત્રચેગ અને સામથ્યાગ એ પ્રમાણે પણ ચાગના ભાગે ખતાવવામાં આવ્યા છે. જ્ઞાનવાત્ અને ઈચ્છાસમ્પન્નની પણ ધમયાગમાં પ્રમાદ્યજનિત વિકલ પ્રવૃત્તિ હાય છે. તથાપિ અન્તઃકરણુની વૃત્તિ ધયાગના સાધન માટે ઇચ્છાસન્ન મનવી એ એક શુભ ચિહ્ન છે. અને એજ “ ઇચ્છાયાગ ' છે. ઇચ્છા કે ઉત્સાહમાંથી જ પ્રયત્ન સ્ફુરે છે. પુરુષાર્થની ચાવી ઉત્સાહસર્પમાં જ રહેલી છે. ઈચ્છા કે આકાંક્ષા વગર સાધવિવિધ કેમ નિપજે ? એટલા માટે ઈચ્છાને ચેાગની પ્રથમ ભૂમિકા તરીકે મૂકવામાં ઔચિત્ય જ છે.
?
२४५
જ્ઞાન અને શ્રદ્ધાનમાં ઉજ્વલ અને પ્રમાદરહિત આત્માના યથાશક્તિ વચનાનુસારી જે ધર્માંચાગ તે ' શાસ્ત્રયાગ ’ છે.
७
શાસ્રાદ્વારા સાધનના ઉપાય જાણ્યા પછી અને સાધુનામાં આગળ મહાન પ્રગતિ કર્યાં પછી ઉત્કૃષ્ટ સામ ખિલતાંશાસ્રાતિકાન્ત, શાસ્ત્રોથી અસાધ્ય એવા સ્વાનુભવગાચર યાગ પ્રાપ્ત થાય છે તે સામર્થ્ય ચાગ ’ છે,
.
માસિદ્ધિના સાધનભૂત તમામ માગેર્યાં કંઇ શાસ્ત્રથી ઉપલબ્ધ થઇ શકતા નથી. શાસ્ત્રથી જો સ માર્ગે અવગત થઇ શકતા હાત તેા શાસ્ત્રાભ્યાસમાત્રથી સજ્ઞતા મળી જાય અને મુક્તિ પણ થઇ જાય. માટે તે (સામર્થ્ય યાગ) પ્રાતિભ’જ્ઞાનસ ગત ચૈાગ છે. અર્થાત્ આત્મસવેદનભૂત વિશિષ્ટઅનુભવસાધ્ય છે. શાસ્ત્રની મર્યાદા છે. શાસ્ત્રજ્ઞાન પછી અભ્યાસની આવશ્યકતા રહે છે. અને અભ્યાસ જેમ જેમ ઉત્તરોત્તર મલવાન મનતા જાય છે તેમ તેમ આત્માનુભવ વિકસે છે અને એમાંથી જે પ્રકાશ પડે છે તે શાસ્ત્રની મહારના હૈાય છે. આમ અભ્યાસથી પ્રકાશ અને પ્રકાશથી અભ્યાસ ખિલે છે. અને એ રીતે એ મને એકખીજાની પુષ્ટિનાં સાધન બને છે.