________________
પ્રારા ]
योगश्रेणी ।
२४५
ચગાચા ચાગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ બતાવે છે. અને તેને સસ્પ્રજ્ઞાત’ અને ‘અસભ્યજ્ઞાત એવા બે ભેદમાં વિભક્ત કરે છે. તેમાં પ્રથમ “સમ્રજ્ઞાત” એ એક ધ્યાનને પ્રકાર છે. અર્થાત્ એ ચિન્તાત્મક ધ્યાન છે.
અસ...જ્ઞાત એગ વૃત્તિક્ષયસ્વરૂપ છે. “શુકલ’ ધ્યાનને દ્વિતીય પાદ બારમા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તની સર્વ વૃત્તિઓને વિલય થાય છે અને તત્કાલ કેવલજ્ઞાન પ્રકટ થાય છે. એટલે દ્વાદશગુણસ્થાનવતી “શલ” સમાધિ કે જેમાંથી કેવલજ્ઞાન પ્રકટે છે તે ચિત્તવૃત્તિનિધની પૂર્ણ સ્થિતિ છે. “અસમ્માત” સમાધિ તેને કહી શકીએ
છેલ્લા ગુણસ્થાનમાં શરીરના તમામ ચાગ નિરુદ્ધ સ્થિતિને પ્રાપ્ત થાય છે. એ કાયયોગનિરોધની પૂર્ણ અવસ્થા છે. “અસમ્રજ્ઞાતમાં આ રોગને પણ સમાવેશ કરી શકાય. આ ઇ ઉ જ છુ એ પાંચ હસ્વ અક્ષરાના ઉચ્ચારણમાં જે વખત લાગે એટલે જ વખત આ રોગને છે. એ પછી તે જ ક્ષણે આત્મા દેહથી મુક્ત થઈ નિરાકાર મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે.
અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ રીતે પણ ચોગાચાર્યો વેગની પદ્ધતિ બતાવે છે. ભજન, સ્મરણ, ચિન્તન અને વર્તન એ અધ્યાત્મ છે. એના ફલસ્વરૂપ વિશુદ્ધ ભાવશ્રેણું એ ભાવના છે. એના પરિણામે સ્થિરલઅન શુદ્ધ ચિત્ત તે ધ્યાન છે. એના ઉત્કર્ષે પ્રાપ્ત થતા પૂર્ણ સમતાચાગ તે સમતા છે. અને એ બધાનું ચરમ અને પરમ ફળ વૃત્તિશય છે. પૂર્ણતા પ્રાપ્ત કરવાની આ પ્રણાલી છે.