________________
प्रकरणम् ]
ध्यानसिद्धिः ।
૨૭
૨૯
સુખકારી ( અનુકૂળ લેાજન, પાન આદિ) દ્રબ્યાના સંસ શુભ કર્મ ના શુભ વિપાકનું અને પ્રતિકૂલ બ્યાના સંસગ અશુભ કર્મના અશુભ વિપાકનું કારણુ મને છે. (આ દ્રવ્યથી શુભાશુભ વિપાક. ) મહેલ, ખાગ વગેરે અનુકૂળ સ્થળાની પ્રાપ્તિ શુભ વિપાકનુ અને શ્મશાન વગેરે પ્રતિકૂળ સ્થળની પ્રાપ્તિ અશુભ વિપાકતુ' કારણ છે. ( આ ક્ષેત્રથી શુભાશુભ વિપાક. )
૩૦
અશીત-અનુ વસન્ત અને એવી ખીજી નુકૂળ ઋતુના પ્રસંગ શુભ વિપાકનુ અને પ્રતિકૂળ ઋતુના પ્રસંગ અશુભ વિપાકનું કારણુ ખને છે. ( આ કાળથી શુભાશુભ વિપાક. ) મનની પ્રસન્નતા આદિ સૂભાવાના ઉદય શુભ વિપાકનુ અને રૌદ્રતા આદિ દુર્ભાવાના ઉદય અશુભ વિપાકનું કારણ અને છે. (આ ભાવથી શુભાશુભ વિપાક.)
૩૧
·
દેવ, મનુષ્ય આદિ સુખકારક ગતિની પ્રાપ્તિ શુભ વિપાકનું અને નિય"ચ આદિ દુઃખકારક ગતિની પ્રાપ્તિ અશુભ વિપાકનું કારણ છે. ( આ ભવથી શુભાશુભ વિપાક.) આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર ચૈાગે ઉદિત થતાં ક્રમનાં વિચિત્રફળા આ ત્રીજા ધ્યાનમાં ચિતવાય છે.
કર
આકાશ સર્વત્ર વ્યાપક છે. તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનન્ત છે. તેના મધ્યબિન્દુમા આ લાક સ્થિત છે. જેમાંના ઊર્ધ્વ ભાગ ઊર્ધ્વલાક, મધ્યમ ભાગ મધ્યમલાક અને અધેાભાગ અધેાલાક કહેવાય છે. આમ લેક ત્રણ ઢાકામાં વિભક્ત થાય છે.