________________
કાન]
ध्यानसिद्धिः ।
૨૧ લોકેત્તર પુરૂની અબાધિત આજ્ઞાને આશ્રય લઈને વસ્તુતવનું યથાર્થરૂપે ચિન્તન કરવું તે આજ્ઞા થાન છે,
૨૨ અધ્યાત્મ માગને આશ્રય ન લેવાથી આ આત્મા અત્યાર સુધી અનનકાળ સંસારમાં રઝન્યા છે. રાગાદિ દોષને વશ થયેલા પ્રાણુઓ દુખના ગહન જગલમાંથી નથી નિકળી શક્તા.
માહાન્યકારથી આચ્છાદિત હાલતમાં મેં શાં શાં કાળા કામ નથી કર્યા ? અને અતએ નરક, તિર્યંચ આદિ ગતિઓમા મેં કેવાં કેવાં દુખે ભગવ્યાં છે!
૨૪.
મારે આટલે કાળ સંસારના ગંભીર દુખસાગરમા ડુબી રહેવામાં ગયો છે! આમાં બીજા કોને વાંક કા? મારી મૂઢ વૃત્તિનું જ આ પરિણામ છે! અજ્ઞાન અને પ્રમાદે મારી આ સ્થિતિ કરી છે !