________________
ધ્યાનસિદ્ધિ: 1
૧૩
ધ્યાન માટે સ્ત્રી, પશુ, નપુસક અને કુશીલના સસથી રહિત એવુ કાઇ પણ એકાન્ત શુદ્ધ સ્થાન ઉપચેગમાં લેવાય છે. આસને અનેક પ્રકારનાં છે. પણ તેમાં જે પેાતાને સ્થિર અને સુખરૂપ લાગે તેના આશ્રય લેવાય.
प्रकरणम् ]
२२९
૧૪
ધ્યાન માટે કાઈ ખાસ વખત નિયત કરવામાં આન્યા નથી. જ્યારે ચિત્તની સમાધિ હૈાય તે વખત ધ્યાન માટે પ્રશસ્ત ગણાય. ખેડા, ઉભે અને મુત્તે પણ ધ્યાન કરી શકે. જે અવસ્થા સિદ્ધ થયેલી જણાય, જે પોતાને અનુકૂળ પડે, તે અવસ્થા ધ્યાન માટે ઉપચેગી,
૧૫
ધ્યાનની સિદ્ધિ માટે ભાવનાની દૃઢતા પૂર્ણ આવશ્યકતા ધરાવે છે. તે ભાવનાઓ મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવના છે. ધ્યાનને સંસ્કારિત અનાવવા માટે, પુનર્જીવિત કરવા માટે આ ભાવના આની ચાજના અગત્યની છે
૧૬
બધા પ્રાણીઓ સુખી થાઓ, કોઈ જીવ પાપાચરણ ન કરી એમ જગના સઘળા જંતુઓ માટે કલ્યાણભાવના કરવી, મંગલભાવના પાષવી અને મૈત્રી’ ભાવના કહેવામાં આવે છે