________________
( ૨૦ )
ઈશ્ર્વરસિદ્ધિ માટે લાંખા પારાયણની જરૂર નથી. થોડામાં જ સમજી શકાય છે કે, જેમ, જગમાં મલિન તૃણુની હયાતી છે, તેમ શુદ્ધ ક ણુની પણ હૈયાતી છે. આ પ્રમાણે, અશુદ્ધ આત્માની હયાતી છે, તે શુદ્ધ ( પૂર્ણ શુદ્ધ ) આત્માની વિદ્યમાનતા પણ ન્યાયઘટિત છે. મલિન ઇપણ પરથી શુદ્ધ દપ ણુના અસ્તિત્વના પણ ખ્યાલ આવે છે, તેમ, અશુદ્ધ આત્મા પરથી શુદ્ધ ( પૂર્ણ શુદ્ધ ) આત્માના અસ્તિત્વનો પણ ખ્યાલ આવી શકે છે. જીવાની અશત: શુદ્ધિ જોવાય છે, તા પૂશુદ્ધિ પણ સંભવિત છે. અને જ્યાં એ સધાઈ છે તે જ ઈશ્ર્વર છે.
.
આત્મા જેમ જેમ વિકાસસાધનના અભ્યાસ કરે છે તેમ તેમ તેની ઉન્નતિના પ્રકષ વધે છે. આત્મા મૂ દશામાં હાય છે ત્યારે ‘ અહિરાત્મા' કહેવાય છે. એ પછી ભદ્રભાવને પ્રાપ્ત થતાં ‘· ભદ્રાત્મા ’, સભ્યદૃષ્ટિને પ્રાપ્ત થતાં અન્તરાત્મા ', સન્મા પર પ્રગતિ કરતાં · સાત્મા ', વિકાસની મહાન ભૂમિકા પર આવતાં મહાત્મા', ચેાગના ઉચ્ચ શિખર પર પહોંચતાં યાગાત્મા અને પરમ શુદ્ધિ ( પૂર્ણતા)ને પ્રાપ્ત થતાં પરમાત્મા ખને છે. આમ, અભ્યાસના ઉત્કર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે આત્મા પરમાત્મા અને છે. આમ પરમાત્મા અનવુ' એનુ નામજ ઈશ્વરત્વ. એજ ઈશ્ર્વરપદ, કોઈ એક વ્યક્તિએ જે ઇશ્વરત્વના ઈજારા લીધે છે એમ નથી. કિન્તુ જે કાઇ આત્મા એ પુનીત માર્ગે પ્રયાણ કરી પેાતાની સાધનાને વિકસાવતા આગળ વધે અને અભ્યાસના શિખર પર પહોંચે તે ઈશ્વર થઈ શકે છે.