________________
કામ ]
થારિદ્ધિ
૨૨૯
ચપળમાં ચપળ એક માત્ર મન છે. તેને નિગ્રહ કરવો એ જમ્બરમાં જમ્બર કામ છે. જગતભરમાં મોટામાં મોટું કામ એજ છે. એમાં મહાન પુરુષાર્થની દરકાર છે. એ માટે સદા અભ્યાસપરાયણ રહેવું જોઈએ.
ચિત્તના દે જોવા માટે જ જગન્નાં ધર્મશાસે સરજાયાં છે. અએવ નિર્મળ વૃત્તિથી એગ્ય રીતે રિયાભ્યાસ કરવો ઉપચાગી છે.
કર્મયોગને રૂડી રીતે અભ્યાસ કરી જે ઉજવળ સમભાવની દશાએ પહોંચ્યો છે એવા ભવદાસીનરૂપે સદા સ્થિતિસમ્પન મહાત્માને કાર્ય કરતાં લેપ લાગતો નથી.
જેની દષ્ટિ બહાનિવિષ્ટ છે એ સ્થિતપ્રજ્ઞ સન્ત પ્રિય સંગે હર્ષિત થતો નથી અને અપ્રિયના ગે ઉદ્વિગ્ન થતો નથી. તે વિષમમાં પણ સમદ્રષ્ટા છે. તે સ્થિર બ્રાસ્વરૂપ જીવન્મુક્ત છે.