________________
ध्यानसामग्री ।
પ્રણમ્ ]
33
મન, વચન અને કાયના વ્યાપાર તે ચૈાગ? કહેવાય છે. અને તે કમસ અન્ય થવાનાં દ્વાર હાઇ ૮ આસવ કહેવાય છે. જીભ યાગથી શુભ કર્મ અને અશુભ ચૈાગથી અશુભ કમ મ થાય છે.
२१५
>
૩૪
જેમ, જલમાર્ગે ચાલનારૂ યાનપાત્ર જો છિદ્રવાળુ' હાય તા તે છિદ્રો દ્વારા આવતા પાણીથી ભશઈ જાય છે, તેમ, ચેાગરૂપ છિદ્રોવર્ટ આવતાં કર્મોથી આત્મા ભરાઈ જાય છે. જળથી ભરાઈ ગયેલું. યાનપાત્ર જેમ પાણીમાં ડૂખી જાય છે, તેમ મેથી ભરાયલે આત્મા સંસારમાં ડૂબી જાય છે. આમ આસવ'ની વિદ્યમાન દશામાં ભવસાગરથી કેમ નિકળી શકાય ?
'
૩૫
આસવના નિરાપ તે સવર. ક્રમ 'ધાય એવી જે વૃત્તિ કે પ્રવૃત્તિ તે આસવ અને તેના પર કાબૂ તે સવર આ આસ્રવ અને સવર્ ની ભાવના કરવી તે આત્મભાવના છે. એના સતત ચિન્તનથી મેાક્ષસાધનના ઉપાયભૂત ભવવૈરાગ્ય પુષ્ટ થાય છે.
:
૩૬
.
કર્મના ક્ષય. તે નિર્જરા કહેવાય છે. તે બે જાતની સકામ અને અકામ. પ્રયત્નપૂર્વક કર્મઘાતન તે સકામ નિર્જરા, અને સ્વતએવ કનુ ખરી પડવુ' તે અકામ નિર્જરા. ફુલપાક પણ સ્વતઃ અને ઉપાયસાધિત એમ અન્ય રીતે થાય છે.