________________
૨૨}
૨૫
મહર્ષિઓએ અનિત્યભાવના વગેરે ખાર ભાવના ઉપદેશી છે. તે ભાવના એ સતત ચિન્તન કરવા લાયક છે. એથી મમત્વરૂપ અન્ધકાર દૂર થાય અને સમભાવની રાશની પ્રગટે.
પ્રણમ્ ]
ध्यानसामग्री ।
૨૬
સુખ (વૈષયિક)નિત્ય નથી, ઇન્દ્રિયા નિત્ય નથી, ભાગા નિત્ય નથી, વિષયેા નિત્ય નથી. અર્થાત્ આ સર્કલ પ્રપંચ વિનશ્વર છે. આસ્થા રાખવા લાયક કોઈ નથી.
૨૦
રાજા, ચક્રવતી, સુરેશ્વર, ચેાગીશ્વર અને જગદીશ્ર્વર બધાને મૃત્યુના માર્ગ પર આવવું પડે છે. દેહધારીને મૃત્યુ અવશ્યમ્ભાવી છે. ભવવામની સ્થિતિ જ એવી છે
૨૦
પાણીને પાતે ઉપાર્જન કરેલ દુષ્કર્માં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કેવાં કેવાં દુઃખા ખમવાં પડે છે. સસાર મહાવિષમ છે. કાઇ કાઈને રક્ષણ આપવા સમથ નથી. ફક્ત સન્ત જન માના ઉપદેશક હાવાથી શણભૂત કહી
સાય.