________________
વાળ]
ध्यानसामग्री।
જે મહાશયની મને ભૂમિ પર સામ્યરૂપ સુધામેલ વરસે છે તેને ભગવાનની તાપ-વેદના શું સ્પર્શ શકે.
૨૨
જ્યારે આત્મા પોતે પિતા દ્વારા પિતાને તમામ પર ભાવથી ભિન્ન રૂપે અનુભવ કરે છે ત્યારે તેને સામ્ય ગુણને સાચો પ્રકાશ પ્રગટે છે, કે જે મોટા મહેટા શાસક પંડિત કે દેવેન્દ્રોને પણ પ્રાપ્ત થવા અશક્ય છે.
૨૩ મોહરૂપ મૃગાધિરાજથી અધિષ્ઠિત ભયંકર છેષવનમાં જેઓએ સામ્યરૂપ અગ્નિની જ્વાળા પ્રગટાવી છેસમભાવની આગ લગાહી છે તે કૃતાર્થ થયા છે.
નિસગવરી, જન્મસિદ્ધ વૈરી પ્રાણીઓ પણ જેના દર્શનથી પિતાનાં વેર ભૂલી જઈ પરસ્પર શાનિત ધારણ કરે છે તે શું છે? તે સમવૃત્તિને જ ચમત્કાર છે. તેમજ પરમાત્મજીવનની ઉંચામાં ઉંચી વિભૂતિ છે.