________________
प्रकरणम् ]
ઇન્દ્રિયા પ્રાણીને મહાભયંકર મૂર્છામાં પટકે છે. તેનુ જો સંચમન ન થઇ શકયું તે પછી મનુષ્ય જીવનની વિશેષતા શી ! કલ્પના કરી કે એક ચાદ્ધો આખા દેશમાં અને આખી પૃથ્વી પર આન્દોલન જગાડવાની શક્તિ ધરાવે છે, પણ જો તે પાતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકતા ન હોય તે તેના ખળનું શું મૂલ્ય ? તે સાચા વીર તરીકે નહિ ઉલ્લેખાય.
ध्यानसामग्री ।
२०१
આન્તર શક્તિ પ્રગટાવવાના એક જ માર્ગ છે, અને તે પેાતાની ઇન્દ્રિચાના વિજેતા બનવુ' તે. અને સારુ મનઃશુદ્ધિ પરમ આવશ્યક છે. એટલે ઇન્દ્રિયયના ઉમેદવારે મનશુદ્ધિના સાધનમાં સતત યત્નશીલ રહેવુ જોઇએ.
७
મનરૂપ રાક્ષસ સ્વતન્ત્રપણે સદા સત્ર ભટકતા રહે છે અને આખા જગતને દુઃખના ખાડામાં નાંખે છે. જગતની અરાજક, અશરણુ જેવી સ્થિતિ થઈ પડી છે. એ રાક્ષસથી રક્ષણુ આપનાર કોને શાષવા
g
.
જે
ઘર છેડી સન્યાસ લઇ મુક્તિ સારુ તપ તપી રહ્યા છે તે મહાનુભાવાને પણ ચપળ ચિત્ત એકદમ વાયુની માક ઉડાવી કયાંય ફેકે છે,