________________
૧૦
प्रकरणम् ]
ध्यानसामग्री ।
મેક્ષ આત્માનું સ્વરૂપ હોઈ આત્મશુદ્ધિ વગર ન હોઈ શકે એ સ્પષ્ટ છે. હવે આત્મશુદ્ધિ શું છે? એ કષાયરહિત સ્થિતિનું જ નામ છે. એટલે વાસ્તવમાં કષાયમુકિતમાં જ મુક્તિ છે.
કષાયરોધ માટે ઈજિયજય, ઈન્દ્રિયજય સારુ મનશુદ્ધિ અને મનશુદ્ધિ અર્થ સમતા. સમતાને પ્રાદુર્ભાવ નિર્મમત્વથી અને નિર્મમત્વ સધાય ભાવનાઓથી.
ભવાભાધિ ભયંકર છે. તેની ભયંકરતા અનુભવાતી હેય અને તેનાથી મુક્તિ મેળવવાની કામના હોય તે તેને માટે સારામાં સારા રસ્તે ઈજિયજય છે. ઈક્રિયા કયારેય તૃપ્ત થતી નથી. અએવ તેની સરખામણી હજાર નદીએથી નહિ પૂરાતા એવા સમુદ્રના મધ્ય ભાગ સાથે કરવામાં આવે છે.
હાથી, માછલું, ભમરે, પતંગીયું અને હરિ એક એક ઈજિયના દેજથી દેહાન્ત દુઃખને પ્રાપ્ત થાય છે. તે જે તમામ ઈક્તિને દાસ છે તેની શી વાત કરવી!