________________
प्रकरणम् ]
ઉપાય જાય !
૭૭ તેવા લેભાન્ય ભૂપાલે (!) શું મરણ વખતે કંઈ પણ સાથે લઈ જવા સમર્થ થયા? આખરે બીચારા ગરીબડા માટે એલા સિધાવ્યા! પછી શા માટે ભવશ થવું.
૭૮ કોઇની સાથે આ પૃથ્વી ગઈ નથી. લાકે ફેકટ લાભથી પીડાય છે. વિવેકપુર સર વિચાર કરાય તે સન્તષમાં જ સાચું સુખ જોઇ શકાય.
બહુ પ્રયાસ કરવા છતાં જ્યારે અભીષ્ટની સિદ્ધિ થતી નથી ત્યારે માણસ દુઃખી થાય છે. પણ વિચારવું જોઈએ કે જે અમારૂં છે તે પરતું નથી અથવા જે અમારું નથી તે પરનું છે. ”
બહુ બહુ પ્રયત્નો કરવા છતાં કેઇને અથસિદ્ધિ થતી નથી, જ્યારે બીજાને અનાયાસ કાર્યસિદ્ધિ થઈ જાય છે. આ ઉપરથી ફલિત થતું કમબળનું મહતવ જે થાન પર લેવાય તે માણસ અનિષ્ટના પ્રસંગે દુખી થાય, २५