________________
પ્રાન્]
પોયમય:
મેક્ષના પ્રવાસે નિકળેલાઓને લુંટનાર જે એક લુટારે જાણીતો છે તે જગદ્વિખ્યાત લોભ છે. તે માહ રાજાને મુખ્ય પ્રધાન છે.
૭૦ સંસારનું મૂળ એક લેભ અને મોક્ષનું મૂળ ફક્ત તેને અભાવ. આ પ્રમાણે રોગવિશારદો સંસાર અને મુક્તિના માર્ગનું દિગ્દર્શન કરાવે છે.
જેમને જય મેળવવા બહુ મુશ્કેલ છે તેમામાં લેભને નમ્બર સહુથી પહેલ છે. તે છતાતાં અખિલ જગમાં બધું ય છતાઈ જાય છે. લેભ હણાતાં માહ હણાઈ જ જાય છે, જ્યારે ક્રોધાદિને નાશ થતાં પણ માહ અવશેષ રહે છે.
ચિત્તારૂપ લતાઓને કન્દ લોભ છે. ગુણેને કેળીયા કરી જનાર રાક્ષસ લે છે. પુરુષાર્થસિદ્ધિમાં મહાન વિણભૂત લે છે. એને કોણ જીતે? જેનું સર્વ દરિયા જેવડું હોય છે, જેનું ચિત્ત સરવને સમુદ્ર હોય તે.