________________
કલા
].
Nય-જય- 1
પ૭ માયા એની માતા છે કે જે સર્વ દેષામાં અગ્રેસર છે. તેનું નામ છે મૃષાવાહ. સજન શા સારૂ માયા સેને?
૧૮ માયા અવિશ્વાસની પ્રસવભૂમિ છે. એની જાળમાં ખેદ ને સત્તાપ ભર્યા છે. એ ચિત્તગત જમરૂ શલ્ય છે. એ દુર્ગતિના ભાગે ન જઈએ,
જેઓ અનેક રીતે ઠગી બીજાનાં મનને દુખી કરે છે તેઓ હિંસારૂપ વિષલતાને પુષ્ટ કરે છે. એવા માણસે દયાના બગીચાથી (દયા ને રામથી) દૂર હોય,
૬૦
જેઓ કીડી જેવા ન્હાના જીવોની રક્ષા કરે છે, પણ બીજી તરફ માણસેને ઠગી આફતમાં નાંખે છે, ગરીબની આંતરડી કકળાવે છે, તેમનાં લેહી ચૂસે છે, આવા જે માણસ છે તેમને ધર્મને વિચાર નથી. તેઓ વાસ્તવમાં નિય છે,