________________
ગમન ]
પાય-જય !
१८१
૫૩
જેઓ કાર્યકુશલતા અને સાત્વિક મોબળ ધરાવે છે તેમજ ન્યાયનિષ્ઠ અને વિવેક વિભૂષિત વિચારશીલ છે તેઓ તે માથાને પાપસ્થાન સમજે છે. અને તે રાક્ષસીને આશ્રય લીધા વગરજ સ્વાર્થ સાધન કરે છે.
પ૪ અનેક વાર જોવામાં આવે છે કે બહુ બહુ દંભાચરણ કરવા છતાં અભીષ્ટસિદ્ધિ થતી નથી. તે પછી અર્થસિદ્ધિમા માયાને આશ્રય કારણભૂત કેમ ગણાય, અને શા માટે લેવા જોઈએ ?
પપ માયાથી લાભ મળતો માની લુબ્ધ માણસ સાચાજાળ રચવા ઉતાવળા થાય છે. પણ તેમણે સારી પેઠે સમજી રાખવું જોઈએ કે એનું પરિણામ જીવનની દુર્ગતિમાં આવે છે. કદાચ વિચિત્ર (કલુષિત) “પુય”ચોગ “ જાળમાં ફાવટ આવી જાય, પણું જીવનની દુગતિ ચેપ્પી ! સુખ, શાન્તિ અને સુગતિ પર મીઠું !
૫૬ માયા-ધન લાંબું ટકતું નથી. માયા–ધન સુખે જોગવી શકાતું નથી. માયા–ધન સ્વજનેપઘાતક નિવડે છે. માયા–ધન સુખપરમ્પશને સજનાર છે.