________________
પ્રવાસ ]
જણાય
!
ભવસ્થિતિનો બરાબર વિચાર કરી માનરૂપ ભુજામ (સઈ)ને રફેંક જોઈએ. એની સંગતમાં “અમૃતની પ્રાપ્તિ નથી જ. ત્યા કેવળ માહરૂપ હલાહલની વ્યથા
૫૦
માયા ચાગલતાને ખાળવામાં આવી છે, જ્ઞાનને રેકનારી અગલા છે અને દુર્ભાગ્યની સહક છે. જે આત્માથી હોય કે વ્યાવહારિક જીવનમાં વિકાસ મેળવવાને અથી હોય તેણે માયાને દેશવટે દેવું જોઈએ.
૫૧ ડગલે ને પગલે આ દંભ સેવે છે તેના વનલાભથી સુખી થયેલા જોયા વારૂ? શું ન્યાયથી વ્યવહારવૃત્તિ નથી બની શકતી કે ચંચળ ધને માટે દલાળ ફેલાવાય છે?
પર
માણસ જે પિતાની ન્યાયનિષ્ઠાને વળગી રહે તે વેપાર ધંધાથી આખર જરૂર સુખી થાય. પણ આદર્શ તે એ હોવા જોઈએ કે, ન્યાયના રસ્તે ચાલતાં ભૂખ્યા રહેવું પડે તે બહેતર છે, પણ અન્યાયના રસ્તે મોટી સાતમી મળી હોય તે પણ ન જોઈ