________________
कषाय-जयः ।
બાપા]
૨૭૭ ૪૫ ચાગીન્દ્ર સર્વસ (સર્વજ્ઞાનરાશિસમ્પની તરફ અને સર્વજ્ઞ જગદીશ્વર તરફ દષ્ટિપાત કરે તે મદને અવકાશ મળે? નહિ જ.
જેનાં ચરઘુકમમાં સર્વ સુરેન્દ્રો બમરાયમણ રહે છે તે પરમેષ્ઠી જગન્નાથ પરમાત્માઓ પણ અહંકારવશ થતા નથી, તે પછી આપણને મદ કર છાજે?
૪૭
જ્યારે શાન્ત ભાવે પિતાની વર્તણુકના વિચાર ઉપર આવીએ છીએ ત્યારે આપણું અભિમાનચેષ્ટાઓ આપને શરમ ઉપજાવે છે. આ બાબતમાં દરેકને પિતાને ખનુભવ પ્રમાણ છે.
અભિમાન દેવ મહાવ્રતરૂપ કમલ માટે રાત્રિના સમય સમાન અને ત૫રૂપ ચન્દ્ર માટે રાહુ સમાન છે. અભિમાનને રસ્તે જે મૂકી દીધું છે તે ધન્ય છે અને તેના માવાદનાં ગીત સુરક સુધી ગવાય છે.