________________
પ્રારળવું )
પાયાયઃ
33
{{
ક્રિયા સુસાધ્ય છે, તપ સુસાધ્ય છે, જ્ઞાન સુસાધ્ય છે અને નિયમે સુસાધ્ય છે; પણ એક વસ્તુ દુઃસાધ્ય છે. અને તે ક્રોધના નિરાય. એ કામ સધાયું કે અધુ સધાયુ.
૩૪
ગૃહસ્થાએ પણ ધ્યાનમાં લેવુ' જોઈએ કે જ્યાં ત્યાં ૐન્દ્ર રવભાવનું આચરણુ ચુક્ત નથી. સયમના આદર્શ તે ન ભૂલે. સત્ર અને સર્વને માટે અમે ઉચ્ચારીએ છીએ કે કોષનું નિયમન હિતાવહ છે.
પ
અનેક શાસ્ત્રો જોયાં અને અધ્યાત્મ-વાચનાં રહસ્ય ઉકેલ્યાં. છતાં જો તિતિક્ષા ગુણ ન સાંપડયે તે એ માણસ હૃદયથી મૂર્ખ રહ્યો.
૩૬
જ્યાં સુધી માન, માયા વગેરે દામાના પ્રચાર અધ થાય નહિ ત્યાં સુધી ક્રોધના નિરોધ થવા શક્ય નથી. એટલા માટે માન વગેરે દોષો પણ દૂર કરવા જોઇએ.