________________
વળમ્ ]
સાય મધ્ય
G
१६९
૨૯
જેના નિર્મળ મન-વચન-કાયમાં ક્ષમાની ઊર્મિમા નિરન્તર વહ્યા કરે છે તે ધન્ય, કૃતાર્થ છે. તે જ્ઞાની મહાત્મા છે. અને કલિકાલમાં પણ તેનું પવિત્ર નાનારવિન્દ દનીય છે.
३०
ધાન્ય અવસ્થામાં માસ ઉત્તાવળથી એકદમ ઉલટુ પટ્ટુ કામ કરી નાંખે છે. અને પછી ત્યારે તેન ક્રોધ ઠંડા પડે છે ત્યારે તેને પાતાની એ વિપરીત ચેષ્ટા માટે શરમ અને દુઃખ થાય છે. અહા ! ધિક્ અવિદ્યા !
ન
ચેાળપ્રવાહમા નિમગ્ન મહાત્મા પર આફ્રીશ કે તાડન થાય ત્યારે તે એ જ વિચારે કે મારૂં કંઇ નષ્ટ થતુ નથી. મારી જે સચ્ચિસ્વરૂપ એ તે નિશ્ચલ છે.
ર
શરીર અને તદન્તત આત્મા એ ખન્નેની જીદાઇનું સાચું જ્ઞાન જ્યારે ખરાખર પ્રકટ થાય છે ત્યારે સ્વરૂપરત આત્માની એ ઉન્નત અવસ્થા હાય છે કે તેના શરીરનુ છેદનોદન કરવામાં આવે તે ચે તે વિકૃતિને પ્રાપ્ત થતા નથી.
११