________________
ય–નયઃ
૧૭
ક્રોધમાંથી વૈર ઉભું થાય છે અને વૈરના ચેપગે દુષ્યનની પરમ્પરા ચાલે છે. આમ, ક્રોધને આશ્રય લેતાં આત્મોન્નતિને પથિક સાધન–માર્ગથી સ્મલિત થાય છે.
આપણા પર રાષ કરતા મનુષ્યને પ્રેરનાર આપણું કર્મ છે. તે પછી વિચાર કરવાની બાબત છે કે આપણા કમથી પ્રેરિત થઈ આપણુ તરફ રાજ કરનાર માણસ પર આપણે કુપિત થવું વ્યાજબી છે, કે તે રોષ કરતા માણસને પ્રેરનાર આપણા કર્મ પર રાજ કરવા વ્યાજબી છે ?
જે અપરાધી પર કામ કરતા હો તે કર્મ શું અપરાધી નથી? આપણે અપરાધ કરનાર માણસ આપણુ કમેની પ્રેરણાથી જ આપણે અપરાધ કરે છે. એ માટે આપણું કર્મ જ અપરાધી છે. ખરા અપરાધી કે એ તપાસતાં સમજી શકાશે કે તમામ અપરાધ એક માત્ર કર્મના છે. અને કમને ઉત્પન્ન કરનાર આત્મા પોતે હોવાથી ખરે અપરાધી સ્વયં પોતે આત્મા જ છે.
ત્રિલકીના શિરેમણિભૂત પરમઋષિ દેવાધિદેવા પણ પોતાની પર તાડનતર્જન કરનારને ક્ષમાની દૃષ્ટિથી જેતા. તે પછી આપણે એ આદર્શનું અનુસરણ કેમ ન કરીએ ?