________________
પ્રવાહ ]
લય–ન:T
જેઓ ચોગપ્રવાસના ઉત્સાહી હોય તેમણે આત્મસ્વરૂપનું પરિજ્ઞાન પ્રથમ મેળવવું જોઈએ. કેમકે આત્મા પિતેજ ગભૂમિ છે આત્મસ્વરૂપના અવધ વગર રોગપ્રવૃત્તિ કરવી એ આકાશમાં ચિત્ર ખીચવા બરાબર છે.
આત્મય ક્ષેત્રને ચગવડે મહાન પ્રયત્નોથી બરાબર ખેડવામા આવે તે તેમાં જ્ઞાન, વીર્ય અને આનન્દસ્વરૂપ અનન્ત–શાશ્વતી સમ્પત્તિ નિષ્પન્ન થાય છે.
આ તમામ વિશ્વ કેવલ બે પદાર્થોમાં જ અન્તર્ગત છે. એ બેથી કોઈ ચીજ અલગ નથી. એ બે પદાર્થો જડ અને ચેતન. આપણુ ચૈતન્ય જડી આવૃત છે.
એ પ્રસિદ્ધ છે કે જડના ચોગે આત્મા હમેશાં નાનાવિધ વિચિત્ર કલેશે ભેગવી રહ્યો છે. એને જે અખિલ ભૂતરાશિથી ભિન્નરૂપે પિતાનું સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય તે પછી દુખ કેમ રહે?